ઘરે બ્રાઉની કેવી રીતે બનાવી તે શીખો !
સામગ્રી :-
1) પારલે બિસ્કિટ.
2) કોકો પાવડર.
3) કોફી પાવડર.
4) ઇનો.
5) પીસેલી ખાંડ.
6) દૂધ.
કેવી રીતે બનાવવું ?
1) પારલે બિસ્કિટનો ભૂકો કરી તેમાં ઉપરની સામગ્રીઓ ઉમેરો.
2) તેનું મિશ્રણ બનાવવો.
3) એક ટીનમાં મિશ્રણ નાખી તેને ઓવનમાં રાખો.
4) થોડી વાર પછી તેને કાઢી તેમાં આકા પાડો અને ઠંડી થવા દો.
તમારી સ્વાદિષ્ટ બ્રાઉની તૈયાર છે.