હાલના તબ્બકે પરિણામ જયારે જાહેર થઇ રહ્યું છે ત્યારે ગુજરાત માં ભાજપે સંપૂર્ણ બહુમતી મેળવી છે. ચાલો જોઈએ કે ગુજરાત માં કઈ જગ્યાએથી કયા ઉમેદવાર દ્વારા કઈ સીટ ઉપર થી વિજય હાસિલ કરેલો છે.
પરિણામ
ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી પણ હશે પરિણામ ની આજે ક્યાંક આવી અસર પણ હશે ક્યાંક સપનાઓ સાકાર તો ક્યાંક આજે નિરાશા પણ હશે કોઈક મહેનત કરવામાં માં સફળ થયું તો કોઈક નિષ્ફળ થયું હશે આજ પરિણામ આવી અસર પણ હશે યાદ રાખજો દરેક આજે આ એક પરિણામ જીવન નું કોઈ પરિણામ ન બંને આતો એક પરિણામ છે આજે ખરાબ તો કાલે સારુ પણ હશે જિંદગી છે તો તકો પણ અપાર મળશે ભૂલી પરિણામ ને આગળ વધી જજે એ વિદ્યાર્થી તારા માટે તો જીવન ની એક તક તને ફરી મળશે મહેનત કરી છે તો સફળતા પણ મળશે ફરી જીવન ના...