હેલ્થની વાત આવે અને ચોકલેટ યાદ આવે તો?
તો કદાચ ચોકલેટ પહેલા અને બાકી બધું પછી આવે!!
પણ એમ કહું કે ચોકલેટ એ હેલ્થ બૂસ્ટર છે તો!!
હા ખરેખર એવું છે, એટલું જ નહીં કે તેનો સ્વાદ સારો છે પણ ચોકલેટ ખાવાથી તમને આનંદ થાય છે. અધ્યયનો દર્શાવે છે કે ડાર્ક ચોકલેટ ખાવું તમારા મૂડને સુધારવા માટે ખરેખર રાસાયણિક રીતે કામ કરે છે. ડાર્ક ચોકલેટમાં એવા સંયોજનો છે જે એન્ડોર્ફિનને ઉત્તેજીત કરે છે, તે જ સંયોજનો જે તમે કસરત અથવા હસાવ્યા પછી પ્રકાશિત થાય છે.
ઉતરાયણ પર બનાવો મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી જે બાળકો અને વડીલો દરેક ને પસંદ આવશે
ઉતરાયણ આવતા જ દરેક ગુજરાતીના ઘરે ચીક્કી બનાવવાની શરૂઆત થઈ જાય અને સફેદ તલ,કાળા તલ, આદુ, ડ્રાય ફ્રુટ,માવા વાળી, ગોળ વાળી, ખાંડવાળી માંથી અલગ અલગ પ્રકારની સામગ્રી માંથી ચીકી બનતી હોય છે ને બધી ચીક્કીનો એક બીજાથી અલગ જ સ્વાદ લાગે છે ડ્રાયફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી • બદામ 3/4 કપ • કાજુ 3/4 કપ • પિસ્તા 3-4 ચમચી • પમકીન બીજ 3-4 ચમચી • ઝીણો સમારેલો ગોળ 1 કપ • એલચી પાઉડર 4 ચમચી • ઘી 1-2 ચમચી ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત ડ્રાયફ્રુટ ચીકી બનાવવા સૌપ્રથમ ચાકુથી બદામ ના ને ભાગ અથવા ટુકડા કરી લ્યો અને કાજુ ના પણ...