જે લોકો એ આઝાદી પહેલા ક્રાંતિ લાવી હતી તેઓ હતા – ક્રાંતીવીર
જે લોકો આઝાદી પછી યુદ્ધ માં દેશ માટે શાહિદ થયા તે હતા -પરમવીર
જે લોકો આજે પણ સીમા ઉપર દેશ માટે ઉભા છે તેઓ છે – શૂરવીર
તો ચાલો તમે પણ જોડાઈજાવ તેઓ સાથે .. ચાલો વોટ કરીએ અને બની જઇયે .. વોટવીર !!
તમે પણ બોલી શકો છો .. ” મારુ નામ છે __, અને હું મારો વોટ આપી અને બનીશ… ” વોટવીર ”
આપનો વિડીયો મોકલો વોટ્સએપ નંબર ઉપર : 7990645987 અથવા અપલોડ કરો તમારા ફેસબુક ઉપર અને @voteveer / #voteveer કરી અન્ય ને પણ પ્રોત્સાહિત કરો દેશ માટે વોટ કરી અને 2019 નો ચૂંટણીઉત્સવ ઉજવવા
visit: https://www.facebook.com/voteveer/