ચાણક્યનું ગ્રન્થ “ચાણક્ય નીતિ”માંથી લોકોને ઘણી શીખો મળી છે. કેટલાં લોકોને જીવનનો અર્થ ખબર પડી છે. આ ગ્રંથ ચાણક્યએ અર્થશાસ્ત્ર તથા લોકો જ્ઞાન જ સમજાવવા માટે બનાવ્યું હતું.
આ ગ્રંથમાં આપણને સંબંધોની ખબર પડી. દુષ્ટ વ્યક્તિઓ કોણ છે તેની પણ સમજ પડી. દુષ્ટ વ્યક્તિઓમાંથી ગુણ કેવી રીતે લેવા એ ખબર પડી. ધનનું મહત્વ જાણવા મળે છે. સ્ત્રીઓનું મહત્વ જાણવા મળે છે. સમયનો સદુપયોગ કેવી રીતે કરવો એ પણ જાણવા મળે છે. અને બીજી ઘણી વસ્તુઓની ખબર પડે છે. જીવનના ઘણાં સત્ય જાણવા મળે છે.
ચાણક્ય નીતિ એક એવો ગ્રંથ છે જે દર મનુષ્યોને એક વાર તો વાંચવું જ જોઈએ.