ચાણક્ય પોતાના ગ્રંથ ચાણક્ય નીતિમાં ઘણી જ્ઞાનની વાતો કરી છે. તેમાં આપણા જીવનના અનેક જવાબો મળે છે. આ સવાલનો જવાબ પણ એમાં મળે છે.
ચાણક્ય કહે છે કે જે વૃક્ષો નદીકિનારે હોય છે, જે સ્ત્રીઓ બીજા પુરુષના ઘરે હોય છે તથા જે રાજાનો મંત્રી વિશ્વાસુ નથી હોતો, આવા લોકોનો વિનાશ થાય છે.
નદીઓમાં જ્યારે પુર આવે ત્યારે ઝાડ ઉજળી શકે, સઘળું નષ્ટ થઈ જાય. તેથી તે ઝાડ પણ નષ્ટ થઈ જાય. તેથી ચાણક્યે કહ્યું કે નદીકિનારેના ઝાડ નષ્ટ થઈ જાય. આ સાથે જ જે રાજાનો મંત્રી વિશ્વાસુ ન હોય તે રાજાના જીવન પર ખતરો છે. તેનો પણ વિનાશ થાય છે.
VR Niti Sejpal