કચ્ચા બદામ આ ગીત સોશિયલ મીડિયા ના માધ્યમથી ખૂબ જ વાયરલ થઇ છે, આથી આને ઘણા રિએક્શન પણ જોવા મળી રહ્યા છે જેમાં તેની ઘણી રીલ્સ પણ બની છે. ભુબન બડ્યાકરને આ વાતનો અંદાજો નથી કે તેમનું આ બંગાળી સોંગ આટલું ફેમસ થશે. ભલે તમે આ ગીતમાં તમને માજા આવતી હોય પણ શું તમને ખબર જાણ કે કાચી બદામ ખાવી સ્વાસ્થ્ય માટે સારી નથી. કાચી બદામ ખાવાથી ચાર નુકશાન થાય છે .આ બદામનું સેવન અલગ-અલગ રીતે થાય છે.
ઘણા લોકો કાચી બદામ ખાય છે તો ઘણા લોકો તેને પલાળીને ખાવાનું પસંદ કરે છે.
બદામમાં વિટામિન E, ઓમેગા 3 ફેટી એસીડ, ઓમેગા 6 ફેટી એસીડ, પ્રોટીન તથા ડાયટરિ ફાઈબર હોય છે. જો કાચી માત્રામાં ખાવામાં આવે તો ફાયદો થાય છે, પરંતુ જરૂરીયાત કરતા વધારે ખાવાથી નુકશાન થાય છે.
1. ન્યુટ્રીયંસ મળવામાં તકલીફ હોઈ તે કાચી બદામ ખાવાથી જે ન્યુટ્રીયંસ આપણા શરીરમાં અવશોષિત થવા જોઈએ તે થતા નથી કેમકે લીલી બદામમાં ટેનિન હોય છે જે આ શારીરિક ક્રિયામાં રુકાવટ પેદા કરે છે.
2. લિવરને નુકસાન કરે છે .જો તમને લિવરની ચિંતા ખરેખર હોય તો કાચી બદામ વધુ ન ખાવી , નહીતર તમારું પાચનતંત્ર બગડી જશે તેમજ એસીડીટી જેવી તકલીફ થશે.
3. માઈગ્રેનના દર્દી ને કાચી કે લીલી બદામ વધારે લેવી ન કેમકે આનાથી તે મોટી તકલીફ માં મુકાઈ શકે છે. આમાં ઘણા વિષકારી તત્વો હોય છે જે શરીરમાં થતી રાસાયણિક ક્રિયાઓ થાય છે. આવામાં, ડોક્ટર્સ પણ આ દર્દીઓને લીલી બદામ ન ખાવાની સલાહ આપે છે.
4. કિડની માટે નુકસાનકર્તા જે લોકો કિડની ની બીમારીથી પીડિત છે, તેમને ડોક્ટર્સ બદામ ન ખાવાની કહે છે કેમકે તેમાં ઓક્સાલેટ છે જે સ્ટોનની તકલીફ પેદા કરે છે.