કવિની લોન બેંકમાં પાસ થઈ ગઈ,
મેનેજરે હાથમાં ચેક લઈને કવિને આપવા હાથ લંબાવ્યો
કવિ એ કૃતજ્ઞતાથી કીધુ:
તમારુ આ ઋણ હું ક્યારેય ચૂકવી નહિ શકુ..
લોન કેન્સલ થઈ ગઈ
© 2022 MediaHives - All Right Reserved by iGujju.
© 2022 MediaHives - All Right Reserved by iGujju.