એક સમય હતો કે હું અને મારી યાદો,
સાથે બેઠા-બેઠા જેમ તેમ જીવી લેતા.
પણ આજ-કાલ આવું બનતું નથી,
કેમ કે નવા સંબંધો બાંધવા લગ્યો છું.
એવા સંબંધો કે જે ક્યાં સુધી ચાલશે,
એની પણ ખબર મને કે તેને નથી.
પણ સાથે સાથે જુના સંબંધ સાંચવું છું,
કેમ કે એજ મરી સાચી કમાણી જેવા છે.
હું નવા સંબંધ ત્યારે જ બાંધુ છુ જ્યારે,
હું જુના સંબંધ સાંચવી શકુ એમ હોવું.
એટલે જ સંબંધ એક બાથરૂમ છે ‘દમન’,
ક્યારે લપ્સી પડાય તેની ખબર જ ના રહે.
– સર્વદમન