આયુર્વેદ કુદરતની ભેટ
બ્રાહ્મી મગજ છે
અર્જુન હૃદય છે
અશ્વગંધા એ શક્તિ છે
શતાવરી સ્ટેમિના છે
ગળો (गिलोय) એ રોગપ્રતિકારક શક્તિ છે
મૂલેથી ગળું છે
આદુ પાચન છે
નાળિયેર તેલ ચયાપચય છે
શક્કરિયા સ્વાદુપિંડ છે
કોળું એ આંતરડા છે
ગાજર રેટિના છે
તુલસી ઓક્સિજન છે
ટામેટાં પ્રોસ્ટેટ છે
દાડમ એ લાલ રક્તકણો છે
પાણી એ લોહી છે
દ્રાક્ષ એ ફેફસા છે
પપૈયું લીવર છે
સફરજન શ્વાસ છે
સરગવો (મોરિંગા) સ્નાયુઓ અને સાંધા છે