હા માનું હું કે..ભણતરનો ભાર વિધાથીઁ પર ખૂબ છે.
પણ સાથે સાથે ઘણી બધી દિશા ઓ છે શિક્ષણ માં.
શિક્ષણ એકલું શિક્ષણ ન રહેતા.. સાથે સાથે..
રમત ગમતને પણ છે પ્રાધાન્ય.
બધાં જ ક્ષેત્ર માં આગળ વધ્યુ છે આજ નું શિક્ષણ.
મહેનત તો હરેક ક્ષેત્ર માં… તો વિદ્યાર્થી કેમ ના ઝળહળે..શિક્ષણ ના ક્ષેત્રે???
હા કેટલાક લોકો એ શિક્ષણ માં વેપારીકરણ કર્યુ છે..એક business બનાવી દીધો જાણે!
આપણી સંસ્કૃતિ ને માન આપીને દરેક રાજ્ય માં શિક્ષણ ક્ષેત્રે કરી છે હરણફાળ.