અમેરિકન અર્થશાસ્ત્રીઓ પોલ મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનને હરાજીના સિદ્ધાંતમાં યોગદાન આપવા બદલ 2020 માં અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર એનાયત કરાયો.
મિલિગ્રામ અને વિલ્સન, કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર્સ છે, અને હરાજી કેવી રીતે કાર્ય કરે છે તે સુધારતી સૈદ્ધાંતિક શોધ કરી છે.
પૌલને આ માટેની પ્રેરણા તેની પત્ની તરફથી મળી છે એકવાર તેઓ ઓનલાઇન બુટ ખરીદી રહ્યા હતા ત્યારે તેની પત્નીએ કહ્યું કે હરાજીની પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ અને પૌલે એ વાતને ખૂબ જ ગંભીરતાથી લીધી અને બસ એ જ વાત એને નોબલ પુરસ્કાર સુધી લઈ આવી. પૌલ એ 83 વર્ષના અને રોબર્ટ 73 વર્ષના છે તેમણે સાબિત કરી બતાવ્યું કે ઉંમર એ એકમાત્ર આંકડો જ છે.